ઈંગ્લેન્ડ 🆚 વેસ્ટ ઈન્ડિઝ બીજી વનડે વેસ્ટ ઈન્ડિઝ કિસી કાર્થી 71 શાઈ હોપ 95* 239/4

ઈંગ્લેન્ડ 🆚 વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ વનડે 8 વિકેટે જીતી લીધી હતી.આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની બેટિંગબ્રાન્ડોન કિંગ 7 રન બનાવી રહ્યો છેએવિન લેવિસ 4 રનકિસી કાર્ટી 71 રનશાઈ હોપ 95 રનશેરફેન રધરફોર્ડ … Read more