ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં ભારતની મહિલા ટીમની 2024ની સૌથી મોટી જીત

ઈન્ડિયા વુમન 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચે પ્રથમ ODI મેચ ઈન્ડિયા મહિલા ટીમ 211 રને જીતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાની અડધી સદી, 91 રન, રેણુકા ઠાકોર સિંહની ભારતીય મહિલા ટીમે 5 વિકેટે મોટી જીત મેળવી હતી. 3 ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થઈ હતી જેમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ટોસ … Read more