ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2, 23મી મેચ યુએસએ 🆚 કેનેડા મેચ લાઈવ
ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 2023-27 આજે કેનેડા 🆚 યુએસએ વચ્ચે 23મી મેચ, ટોસ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યે થશે અને મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, આ મેચ સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ની 23મી મેચ કેનેડા અને યુએસએ વચ્ચે રમાઈ રહી છે, જેમાં કેનેડાએ ટોસ જીતીને બોલિંગ … Read more