આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવામાં જસપ્રીત બુમરાહ ક્યાં ક્રમે છે. અને કોણ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે છે?

ભારત 🆚 બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમે પ્રથમ દાવમાં 91.2 ઓવરમાં 376/10 વિકેટ ગુમાવી.યશસ્વી જયસ્વાલ 56 રન બનાવ્યા અને ટેસ્ટ ક્રિકેટમાં તેની પાંચમી અડધી સદી ફટકારી.અને રવિચંદ્રન અશ્વિને 114 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં તેની છઠ્ઠી સદી ફટકારી હતી અને રવિન્દ્ર જાડેજાએ 86 રનની ઇનિંગ્સ રમી હતી જેમાં તેણે … Read more