IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન કોણ છે અને તેણે કેટલા બોલમાં સદી ફટકારી છે?

(1) ક્રિસ ગેલ આઇપીએલક્રિસ ગેલે 142 IPL મેચોમાં 141.96 સ્ટ્રાઈક રેટથી 4965 રન બનાવ્યા છે અને તેણે 18 વિકેટ ઝડપી છે જેમાં 405 ચોગ્ગા, 357 છગ્ગા, 6 સદી અને 3 અડધી સદી છે. (2) યુસુફ પઠાણ આઈપીએલયુસુફ પઠાણે 174 IPLમાં 154 ઇનિંગ્સમાં 142.97ના સ્ટ્રાઇક રેટથી 3204 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ રન 100 રન … Read more