ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ODI મેચ ભારતમાં કેવી રીતે લાઈવ જોવી અને ઓસ્ટ્રેલિયા પલડા ભારી છે.
ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી એટલે કે પાંચમી ODI મેચ આજે બપોરે 3:30 વાગ્યે લાઈવ થશે 3 T-20 મેચ અને 5 ODI મેચોની સિરીઝ શરૂ થઈ ગઈ છે.જેમાં છેલ્લી ODI મેચ 29 સપ્ટેમ્બર, રવિવારના રોજ બપોરે 3:30 કલાકે શરૂ થશે, ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ હેરી બ્રુક અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ મિશેલ માર્શને સોંપવામાં આવી હતી. ભારતમાં ઈંગ્લેન્ડ 🆚 … Read more