ICC મહિલા T-20 વર્લ્ડ કપમાં કઈ ટીમે સૌથી વધુ જીત મેળવી છે ફાઈનલ મેચ કયા સમયે શરૂ થશે?
ICC મહિલા T-20 વર્લ્ડ કપ 2024 ની ફાઈનલ મેચ આજે સાંજે 7:30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા મહિલા અને ન્યૂઝીલેન્ડની મહિલાઓ વચ્ચે રમાશે. ICC મહિલા T-20 વર્લ્ડ કપICC મહિલા T-20 વર્લ્ડ કપમાં પ્રથમ ખિતાબ 2009માં ઈંગ્લેન્ડની મહિલા ટીમે જીત્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 2010, 2012, 2014માં વિજેતા રહી હતી. 2016 વેસ્ટ ઈન્ડિઝની … Read more