સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી T-20 મેચ ક્યારે અને કયા સમયે અને કયા સ્ટેડિયમમાં રમાશે?

દક્ષિણ આફ્રિકા 🆚 ભારત વચ્ચે ત્રીજી T-20 મેચ 13 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે, 4 T-20 મેચોની શ્રેણીમાં ભારતે પ્રથમ T-20 મેચ 61 રને જીતી લીધી છે. અને બીજી T-20 મેચ સાઉથ આફ્રિકાએ વિકેટથી જીતી લીધી છે અને બંને ટીમોએ એક-એક મેચ જીતી છે ત્રીજી મેચ આજે રાત્રે 8:30 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ થશે. T-20 … Read more

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T-20 મેચમાં ભારતનો ટાર્ગેટ 20 ઓવરમાં 6 વિકેટે 124 રન છે.

દક્ષિણ આફ્રિકા 🆚 ભારત વચ્ચે બીજી T-20 મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. અને દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતે પ્રથમ T-20 મેચ 61 રનથી જીતી લીધી હતી. ભારતની બેટિંગસંજુ સેમસન રન બનાવ્યા વિના પરત ફર્યો હતોઅભિષેક શર્મા 4 રન, સૂર્યકુમાર યાદવ 4 રન, તિલક વર્મા 20 … Read more