ભારત મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા ભારત મહિલા ટીમનો 59 રનથી વિજય ભારત મહિલા ટીમ તોફાની બોલિંગ
ભારત મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા પ્રથમ ODI મેચ આજે ભારતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યે રમાઈ રહી છે. અને ભારતની મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય મહિલા ટીમને 44.3 ઓવરમાં 227 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં શેફાલી વર્મા 33 રન, સ્મૃતિ મંધાના 5 રન, યેસિકા ભાટિયા 37 રન, હેમલતા … Read more