કેનેડા અને નેધરલેન્ડ વચ્ચેની ચોથી મેચમાં કેનેડાનો 8 રને રોમાંચક વિજય.
ધરલેન્ડમાં T20 ટ્રાઇ સિરીઝ 2024ની ચોથી મેચ આજે સાંજે 5 વાગ્યે નેધરલેન્ડ 🆚 કેનેડા વચ્ચે રમાશે અને મેચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. આજની મેચમાં નેધરલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, નેધરલેન્ડની ટીમે 23 ઓગસ્ટે પ્રથમ મેચમાં કેનેડાને 5 વિકેટે હરાવીને જીત મેળવી હતી. યુએસએ 105 રનથી મેચ જીતી હતી નેધરલેન્ડમાં T20 … Read more