ભારત 🆚 બાંગ્લાદેશ ટેસ્ટ-2 કાનપુર સ્ટેડિયમમાં ભારતનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ કેવો હતો ભારતે કેટલી જીત હાંસલ કરી છે?
ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર સુધી ચાલશે, આ મેચ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં કાનપુર સિટીના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં શુક્રવાર, 27 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.આ ટેસ્ટ મેચમાં બંને ટીમોના ખેલાડીઓમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટમાં બે ઇનિંગ્સમાં 148 રન બનાવ્યા હતા.ભારતની બોલિંગમાં આર … Read more