ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 માં સૌથી વધુ મેચ કોણે જીતી છે અને નેધરલેન્ડ્ 24મી મેચ કેટલા રનથી જીતી છે?
ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ની આજે 24મી મેચ નેધરલેન્ડે 🆚 USA વચ્ચે બપોરે 2:30 વાગ્યે શરૂ થઈ હતી અને USAની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નેધરલેન્ડની ટીમ 49.1 ઓવરમાં 206 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી 38 બોલમાં ફોર, 1 સિક્સ, 33 રન, વિક્રમજીત સિંહ 18 રન, મુસા અહેમદ … Read more