ન્યુઝીલેન્ડ મહિલા 🆚 ભારત મહિલા ટીમ બીજી વનડેમાં રાધા યાદવ 48 રન ભારતની હાર
ન્યુઝીલેન્ડ મહિલા 🆚 ભારતની મહિલા બીજી ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 259 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જ્યારે સુઝી બેટ્સે 70 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. જેમાં … Read more