nz vs eng ન્યુઝીલેન્ડ 🆚 ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં કેન વિલિયમસને 93 રન, ન્યુઝીલેન્ડે 319 અને શોએબ બશીરે 4 વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ 🆚 ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થઈ હતી. અને ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે આજે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની બેટિંગન્યૂઝીલેન્ડની પ્રથમ બેટિંગમાં ટોમ લાથમ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો, તેણે 54 બોલમાં 6 ચોગ્ગા ફટકારીને 47 … Read more