ન્યુઝીલેન્ડ મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ 3 ODI મેચ સિરીઝમાં બંને ટીમોની કેપ્ટન કોણ હશે?

ન્યૂઝીલેન્ડની મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા 3 મેચની ODI સિરીઝ જાહેર કરવામાં છે. અને આ પ્રથમ ODI મેચ 19 ડિસેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બર સુધી ચાલશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ આ મેચ માટે ન્યૂઝીલેન્ડ જશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે હાલમાં જ ભારતીય મહિલા ટીમને 3 મેચની ODI શ્રેણીમાં હરાવીને શ્રેણી જીતી લીધી છે. 3 ODI મેચની શ્રેણી … Read more