હેરી બ્રુક 171 રન ઈંગ્લેન્ડ 499 અને ન્યુઝીલેન્ડ 62/2 ક્રિસ વોક્સ-બ્રાઈડન 1-1 વિકેટ
ન્યૂઝીલેન્ડ 🆚 ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, આ મેચ હેગલી ઓવલમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટમાં કેન વિલિયમ્સ અને ગ્લેન ફિલિપ્સે 93 રન અને ગ્લેન ફિલિપ્સે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલર બ્રેડન કાર્સે અને શોએબ બશીરે 4-4 વિકેટ ઝડપી હતી. શોએબ બશીર ટેસ્ટ (ઈંગ્લેન્ડ)શોએબ બશીરે ટેસ્ટમાં … Read more