ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2, 23મી મેચ યુએસએ 🆚 કેનેડા મેચ યુએસએ કેટલા રનથી મેચ જીતી
આજે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ની 23મી મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થઈ હતી કેનેડાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુએસએ ટીમ બેટિંગસ્ટીવન ટેલર 77 બોલમાં 5 ચોગ્ગા 46 રન, સ્મિત પટેલ 84 બોલમાં 11 ચોગ્ગા 70 રન, મોનાંક પટેલ 35 બોલમાં 2 ચોગ્ગા 26 રન એરોન જોન્સન 53 બોલમાં 3 … Read more