ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર કેટલા વાગે મેચ લાઈવ ટેલિકાસ્ટ થશે?
ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચેની ODIમાં આજે સવારે 8:30 વાગ્યે ટોસ થશે અને મેચનું લાઈવ ટેલિકાસ્ટ સવારે 9 વાગ્યે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ODI મેચ અને ત્રણ T-20 મેચોની શ્રેણી રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનું નામ આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન … Read more