પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં ઘરઆંગણે પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 29 સપ્ટેમ્બરે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી અને બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ દાવમાં પાકિસ્તાને 85.1 ઓવરમાં 10 વિકેટે 274 રનનો લક્ષ્યાંક આપ્યો હતો બાંગ્લાદેશ તરફથી સેમ અયુબે 58 રન અને શાન મસૂદે 57 રનમાં 5, તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી.પ્રથમ … Read more