શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ સવારે 10 વાગ્યે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે શ્રીલંકા1-0 આગળ

રચિન રવિન્દ્ર ટેસ્ટ (ન્યુઝીલેન્ડ)રચિન રવિન્દ્રએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 131 રન બનાવ્યા હતારચિન રવિન્દ્રએ ટેસ્ટ ક્રિકેટમાં 8 મેચની 13 ઇનિંગ્સમાં 650 રન બનાવ્યા, સૌથી વધુ 240 રન, 3 અડધી સદી, 1 સદી, 1 બેવડી સદી. કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા)કામિન્દુ મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા અને સદી ફટકારી હતી.ટેસ્ટ … Read more

WTC POINT TABLE 2025 માં શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમોને હરાવીને શ્રીલંકાની ટીમે WTC POINT TEBLE કયાં ક્રમે છે.

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને મોટો ફાયદો થયો છે.શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રભાત જયસૂર્યાપ્રભાત જયસૂર્યાએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 9 વિકેટ અને 11 રન લીધા છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન(1) રચિન … Read more

WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાને ફાયદો થયો, શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામે 63 રનથી જીત મેળવી.

[2:25 pm, 23/9/2024] vk Motivation 7: શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 23 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી જેમાં શ્રીલંકાની ટીમે 63 રને જીતી હતી અને WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની જીત ફાયદાકારક રહી હતી.જેમાં શ્રીલંકાની ટીમ ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકા 🆚 ન્યૂઝીલેન્ડ WTC POINTશ્રીલંકા 🆚 … Read more

ઈંગ્લેન્ડ 🆚 શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં 427 રનમાં ઈંગ્લેન્ડની ઈનિંગમાં ગુસ એટકિન્સન 118 રન

ગુસ એટકિન્સનનો જન્મ 19 જાન્યુઆરી 1998ના રોજ થયો હતો. ગુસ એટકિન્સને ટી-20 ક્રિકેટમાં ક્રિકેટમાં પ્રથમ પગલું ભર્યું હતું.1-9-2023 ના રોજ ન્યુઝીલેન્ડ સામે T-20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી.10-7-2024ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું8-9-2023 ના રોજ ODI ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યુ કર્યું ગુસ એટકિન્સને ટેસ્ટ ક્રિકેટમાં 5 મેચની 6 ઇનિંગ્સમાં 26 વિકેટ લીધી છે, … Read more