ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયાં રમાશે વિરાટ કોહલી, રોહિત શર્મા
ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને બાંગ્લાદેશની ટીમ ટૂંક સમયમાં 2 ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે ભારત આવશે અને હવે પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશની ટીમ વચ્ચેની બે ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ મેચ જીતી છે 10 વિકેટથી અને આજે બીજી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ છે. ભારત 🆚 બાંગ્લાદેશ … Read more