બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી ODIમાં અફઘાનિસ્તાને 5 વિકેટે જીત મેળવી સિરીઝ જીતી લીધી હતી.

બાંગ્લાદેશ 🆚 અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી ODIમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મેહદી હસન મિરાજે 66 રન અને મહેમુદુલ્લાહે 98 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજે ODI મેચની તેની ચોથી અડધી સદી અને મહમુદુલ્લાહે તેની 29મી અડધી સદી ફટકારી હતી. 3 ODI શ્રેણીમાં, અફઘાનિસ્તાને પ્રથમ ODI 92 રને અને બાંગ્લાદેશે 68 રને … Read more