ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T-20 મેચમાં સૂર્ય કુમાર યાદવ કયા બે ખેલાડીઓના રન, ચોગ્ગા, છગ્ગા, અડધી સદી અને સદીનો રેકોર્ડ તોડશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગે રમાનારી પ્રથમ ટી-20 મેચ ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર સાથે સુર્ય કુમાર યાદવની કેપ્ટનશીપમાં જોવા મળશે. વાઇસ કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. સૂર્ય કુમાર યાદવે T-20 મેચમાં કેવી રીતે બનાવ્યો રેકોર્ડસૂર્ય કુમાર યાદવનો શ્રીલંકા સામે 5 મેચમાં 63.50 એવરેજ અને 158.75 સ્ટ્રાઈક રેટથી 254 રન … Read more