ભારતીય મહિલા ટીમ T-20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી કોણ છે ભારતીય મહિલા ટીમની ફાઇનલ મેચ ક્યારે રમાશે?
મહિલા T-20 એશિયા કપ 2024 ગ્રુપ Aમાં, ભારતની મહિલા ટીમે સતત 3 જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને ગઈકાલની મેચ ભારત મહિલા 🆚 નેપાળ મહિલા અને ભારત મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં માત્ર 178 રન જ બનાવી શકી હતી જેમાં શફલી વર્માએ 48 બોલમાં 12 … Read more