2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં યશસ્વી જયસ્વાલ ક્યાં સ્થાને છે, અને પ્રથમ સ્થાને કોણ છે?
ભારત 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરીઝમાં બે મેચ રમાઈ છે અને ન્યુઝીલેન્ડે 12 વર્ષ બાદ ભારતને એક ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. કેવી રીતે ન્યુઝીલેન્ડે બે ટેસ્ટ મેચ જીતી(1) ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ 8 વિકેટે જીતી હતી.(2) ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચ 113 રને જીતી લીધી. ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ1056* … Read more