ભારત 🆚 ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં તરત જ નિવૃત્તિ લેવા વાળા ખેલાડીઓ કોણ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ છે. જ્યારે બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારત 🆚ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી હતી.ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી લીધી હતી.ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો … Read more

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થશે, રોહિત શર્માએ છેલ્લી 10 મેચોમાં કેટલા રન બનાવ્યા છે.

આવતીકાલે સવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. રવિચંદ્રન અશ્વિને ત્રીજી ટેસ્ટ મેચમાં નિવૃત્તિ લીધી હતી અને તેના સ્થાને ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળશે. (1) ભારત 🆚ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025 ટેસ્ટ મેચભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 … Read more