ભારત 🆚ઝિમ્બાબ્વે, ત્રીજી મેચ કયા દિવસે અને ક્યારે રમાશે, શું બંને ટીમોમાં થશે ફેરફાર?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે, ત્રીજી મેચમાં બંને ટીમના ખેલાડીઓ હિંસાનો સામનો કરી શકે છે.આ બે મેચમાં ભારતે એક મેચ જીતી એક મેચ ઝિમ્બાબ્વે જીતી ત્રીજી મેચ કોણ જીતી શકે? T-20માં કેટલા યુવા ખેલાડીઓએ સદી ફટકારી છે? 21 વર્ષની ઉંમરે યશસ્વી જયસ્વાલે T-20, 2023માં નેપાળ સામે સદી ફટકારી હતી. … Read more