ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T-20 મેચની સિરીઝ અને 3 ODI મેચની સિરીઝ ક્યારે શરૂ થશે?

ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે ભારત આવશે ભારત 🆚 ઈંગ્લેન્ડ વચ્ચે 5 T-20 મેચ અને 3 ODI મેચોની શ્રેણી શરૂ થઈ છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમે ખેલાડીઓની જાહેરાત કરી હતી, આ તમામ મેચો ભારતના અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમે આજે T-20 ક્રિકેટ અને ODI ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની તમામ T-20 … Read more