ભારત 🆚ઝિમ્બાબ્વે, આજે રમાશે ચોથી મેચ અને આજે ભારતીય ટીમ સાથે કોણ ડેબ્યુ કરશે?
ભારત 🆚ઝિમ્બાબ્વેની ચોથી મેચ આજે સાંજે 4:30 વાગ્યે રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T-20 મેચની શ્રેણી છે અને ભારતે 2 મેચ જીતી છે અને 1 ઝિમ્બાબ્વે જીતી છે. ભારતની યુવા ટીમે ઝિમ્બાબ્વે સામે 3 ભારતીય ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે – રેયાન પરાગ, ધ્રુવ જુરેલ , અને અભિષેક શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતયશસ્વી જયસ્વાલ, અભિષેક … Read more