ભારત 🆚 ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં ઋષભ પંત 60 અને શુભમન ગિલ 70 ભારત 195-5.

ભારત 🆚 ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ દાવમાં 65.4 ઓવરમાં 235/10 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અને વિલ યંગે ટેસ્ટ મેચમાં તેની આઠમી અડધી સદી અને 71 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ડેરિલ મિશેલે તેની ટેસ્ટ કારકિર્દીમાં … Read more