ભારત 🆚 બાંગ્લાદેશ બીજા ટેસ્ટ મેચ કયારે શુરું થશે. ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મેચ ક્યારે રમાશે અને કયા દિવસે ટીમની જાહેરાત કરવામાં આવશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી અને T-20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી.બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં જોરદાર ઇનિંગ રમી હતી.યશસ્વી જયસ્વાલે 56 રન, રવિન્દ્ર જાડેજાએ 86 રન, રવિચંદ્રન અશ્વિને 113 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમ પ્રથમ … Read more