ભારત 🆚 ઝિમ્બાબ્વેની ત્રીજી મેચમાં કયો ભારતીય ખેલાડી મેચનો પલટો ફેરવી શકે છે?

ભારત 🆚 ઝિમ્બાબ્વેની ત્રીજી મેચમાં કયો ભારતીય ખેલાડી મેચનો પલટો ફેરવી શકે છે?ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી મેચ આજે સાંજે 4 વાગ્યે ટોસ થશે અને મેચ 4:30 વાગ્યે શરૂ થશે પ્રથમ મેચ ઝિમ્બાબ્વે ને જીતી હતી બીજી મેચ ભારતે જીતી હતી અને આજે સાંજની મેચ કોણ જીતશે?ભારતની ટીમઃશુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, ધ્રુવ … Read more

ભારત 🆚ઝિમ્બાબ્વે, ત્રીજી મેચ કયા દિવસે અને ક્યારે રમાશે, શું બંને ટીમોમાં થશે ફેરફાર?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે, ત્રીજી મેચમાં બંને ટીમના ખેલાડીઓ હિંસાનો સામનો કરી શકે છે.આ બે મેચમાં ભારતે એક મેચ જીતી એક મેચ ઝિમ્બાબ્વે જીતી ત્રીજી મેચ કોણ જીતી શકે? T-20માં કેટલા યુવા ખેલાડીઓએ સદી ફટકારી છે? 21 વર્ષની ઉંમરે યશસ્વી જયસ્વાલે T-20, 2023માં નેપાળ સામે સદી ફટકારી હતી. … Read more

ઝિમ્બાબ્વે સામે ભારતને ક્યારે હારનો સામનો કરવો પડ્યો અને ત્યારે ભારતનો કેપ્ટન કોણ હતો.

ભારત 🆚 ઝિમ્બાબ્વેની બીજી મેચ આજે 4 વાગ્યે ટોસ થસે અને હરારે સ્પોર્ટ્સ ક્લબમાં મેચ 4:30 વાગ્યે શરૂ થશે.ગઈકાલની મેચ ભારત માટે ખૂબ જ ખરાબ રહી હતી અને ગઈકાલે ઝિમ્બાબ્વે સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત કે કયા 3 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. ભારતના ત્રણ ખેલાડીઓ અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગે ગઈ … Read more