ભારત 🆚 ન્યુઝીલેન્ડ યશસ્વી જયસ્વાલ છેલ્લી ટેસ્ટ મેચમાં સિક્સર મારવાના બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડશે.
ન્યૂઝીલેન્ડ 🆚 ભારત વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ આજે સવારે 9:30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે ભારતીય ટીમને સતત બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને 3 ટેસ્ટ મેચની સીરીઝમાં ન્યુઝીલેન્ડે બે ટેસ્ટ મેચ જીતીને સીરીઝ જીતી લીધી છે, આ મેચ ભારત જેટલી જ હશે. ભારત 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ કયા સ્ટેડિયમમાં … Read more