રવિચંદ્રન અશ્વિનની કુલ નેટવર્થ કેટલી છે? ipl 2022 અને 2025 ની કેટલી કમાણી કરી છે.

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17-71986 ના રોજ થયો હતો અને તે 2010 થી સતત IPL રમી રહ્યો છે. તેણે 14 વર્ષથી ક્રિકેટ રમી છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં તેની નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિન IPLઅશ્વિને પ્રથમવાર 18-4-2009ના રોજ IPLમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને આઈપીએલ ઈતિહાસમાં 211 આઈપીએલ મેચોમાં 208 ઈનિંગ્સમાં … Read more

ભારત 🆚 ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લીધી અને કેટલા રેકોર્ડ છે? રવિચંદ્રન અશ્વિને નામે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 5માંથી 3 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 295 રને અને ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી જીતી અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિન રોહિત શર્મા સાથે કોન્ફરન્સમાં આવ્યા અને આ જાહેરાત કરી. રવિચંદ્રન અશ્વિને બોર્ડર … Read more

ભારત 🆚 બાંગ્લાદેશ ટેસ્ટ-2 કાનપુર સ્ટેડિયમમાં ભારતનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ કેવો હતો ભારતે કેટલી જીત હાંસલ કરી છે?

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર સુધી ચાલશે, આ મેચ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં કાનપુર સિટીના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં શુક્રવાર, 27 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.આ ટેસ્ટ મેચમાં બંને ટીમોના ખેલાડીઓમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટમાં બે ઇનિંગ્સમાં 148 રન બનાવ્યા હતા.ભારતની બોલિંગમાં આર … Read more

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ અડધી સદી સાથે ટીમને જીતાડવામાં મદદ કરી, બાંગ્લાદેશને જીતવા માટે 357 રનની જરૂર છે.

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતનો પ્રથમ પારી સ્કોર376 રન 10 વિકેટે 91.2 ઓવરરવિચંદ્રન અશ્વિન (113 રન)રવિન્દ્ર જાડેજા (86 રન)યશસ્વી જયસ્વાલ (56 રન) બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગની બોલિંગહસન મહમૂદે 5 વિકેટ લીધી હતીતસ્કીન અહેમદે 3 વિકેટ લીધી હતીનાહીદ રાણા 1 વિકેટમેહદી હસન મિરાજ 1 વિકેટ … Read more

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યશસ્વી 56, અશ્વિન 97 અને જાડેજા 79 , યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.અને ભારતે માત્ર એક જ બેટ્સમેન રમ્યા, રોહિત શર્મા, વિરાટ કોહલી 6-6 રન બનાવીને આઉટ થયો, યશસ્વી જયસ્વાલે અડધી સદી રમી જેમાં ઋષભ પંતે 39 રન બનાવ્યા, કેએલ રાહુલે માત્ર 16 રન બનાવ્યા. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ વિશે પાંચ ખાસ બાબતો … Read more