પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન 99-1 અને શાન મસૂદ 53 રન, તસ્કીન અહેમદ 1 વિકેટ

બાંગ્લાદેશ 🆚 પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે પહેલા દિવસની વાત કરીએ તો વરસાદને કારણે ટોસ યોજાયો ન હતો અને આજે બીજા દિવસે 10 વાગ્યે ટોસ યોજાયો હતો જેમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીત્યો અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશ હેડ ટુ હેડપાકિસ્તાન 🆚 બાંગ્લાદેશ 14 વખત સામસામે આવી … Read more