કઈ ભારતીય મહિલા ખેલાડીએ મહિલા T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિદેશી મહિલા રેકોર્ડ તોડ્યો છે?
રિચા ઘોસે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામેની ત્રીજી T-20 મેચમાં 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતની મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી બહાર પાડવામાં આવી હતી. જેમાં ભારતની મહિલા ટીમે પ્રથમ T-20 મેચ 49 રને જીતી લીધી હતી અને બીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 9 વિકેટે જીત … Read more