ઓસ્ટ્રેલિયા 🆚 સ્કોટલેન્ડઓસ્ટ્રેલિયન ટીમના કયા બે ખેલાડીઓની તોફાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયન ટીમે સિરીઝ પર પોતાનો હક જમાવ્ય છે.
સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T-20 મેચ સાંજે 6:30 વાગ્યે રમાશે ઓસ્ટ્રેલિયા 3 T-20 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી શરૂ થઈ હતી જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને બીજી T-20 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.પ્રથમ T-20 મેચ 4 સપ્ટેમ્બરે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટે જીતી હતી.બીજી … Read more