શ્રીલંકા 🆚 ભારતની ત્રીજી મેચમાં કરો યા મરો શ્રીલંકા 1-0થી આગળ અને ભારતીય ટીમમાં યુવા ખેલાડીનું ડેબ્યુ.
શ્રીલંકા અને ભારત વચ્ચેની ત્રીજી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને શ્રીલંકા ભારતથી 1-0થી આગળ છે. ODI શ્રેણીમાં ભારત એક પણ મેચ જીતી શક્યું નથી અને બીજી મેચ શ્રીલંકાએ 32 રને જીતી લીધી હતી અને ત્રીજી ODI આજે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે આજની મેચ અને ભારતના યુવા ખેલાડી રિયાન … Read more