શું ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે ટી-20માં રેકોર્ડ બનાવી શકશે? રેયાન પરાગ, ધ્રુવ જુરેલ અને અભિષેક શર્મા
ભારત 🆚ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી મેચમાં મોટી સિરીઝનો મુકાબલો થશે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી મેચ 12મી જુલાઈના રોજ સાંજે 4:30 વાગ્યે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે, જેમાં 5 ટી-20 મેચોમાંથી 2 ભારત અને 1 ઝિમ્બાબ્વે જીતી હતી.ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કરનાર ખેલાડીઓ કોણ છે?રેયાન પરાગ, ધ્રુવ જુરેલ અને અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કર્યું હતું.હરારે સ્પોર્ટ્સ ક્લબભારત 🆚 … Read more