ઓસ્ટ્રેલિયાની ટીમ 30.3 ઓવરમાં 3 વિકેટે 191 રન અને ટ્રેવિસ હેડના 100 રનથી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતવા માટે આગળ વધી રહી છે.
ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 વનડે સીરીઝમાં આજે નોટિંઘમ ટ્રેન્ટ બ્રિજ મેદાન પર પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.પાંચ વનડે મેચ શેડ્યૂલ(1) ODI મેચ 19 સપ્ટેમ્બર(2) ODI મેચ 21 સપ્ટેમ્બર(3) ODI મેચ 24 સપ્ટેમ્બર(4) ODI મેચ 27 સપ્ટેમ્બર(5) ODI મેચ 29 સપ્ટેમ્બર ઇંગ્લેન્ડની ટીમે 49.4 ઓવરમાં … Read more