ભારત 🆚 ન્યુઝીલેન્ડમાં પ્રથમ ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં 402 રનનો ટાર્ગેટ પાર કર્યો સરફરાઝ ખાન 147 ઋષભ પંત 87
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમ પ્રથમ દાવમાં 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ દાવમાં 402 રનનો ટાર્ગેટ હતો ભારતની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલા (35 રન), રોહિત શર્મા (52 રન), વિરાટ કોહલી (70 રન), સરફરાઝ ખાન (148 રન), … Read more