WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાને ફાયદો થયો, શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામે 63 રનથી જીત મેળવી.
[2:25 pm, 23/9/2024] vk Motivation 7: શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 23 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી જેમાં શ્રીલંકાની ટીમે 63 રને જીતી હતી અને WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની જીત ફાયદાકારક રહી હતી.જેમાં શ્રીલંકાની ટીમ ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકા 🆚 ન્યૂઝીલેન્ડ WTC POINTશ્રીલંકા 🆚 … Read more