વેસ્ટઈન્ડિઝ-સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી T-20 મેચ માં કોણે ટોસ જીત્યો

કોણે ટોસ જીત્યોદક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટી20 મેચોની સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે આ મેચ 12 વાગ્યે ટોસ થશે અને 12:30 વાગ્યે લાઇવ થશે તે ત્રિનિદાદ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. જો આપણે પ્રથમ T-20 મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ … Read more