શું આજ MI 🆚 KKR, KKR સૌથી વધારે રન બનાવશે

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 51મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેદાનને મુંબઈ ઈન્ડિયનનું હોમ ગ્રાઉન્ડ માનવામાં આવે છે અને આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન 81 મેચ રમ્યું છે અને તેમાંથી મુંબઈ ઈન્ડિયન 50 મેચ જીત્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે 31 મેચમાં હાર થઈ છે.કોલકાતા … Read more