શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત શ્રીલંકા મહિલા એશિયામાં જીત મેળવી છે.

ભારત મહિલા 🆚 શ્રીલંકા મહિલા ફાઈનલ આજે 3 વાગ્યે શરૂ થઈ હતી અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આજની મેચની કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો મહિલા એશિયા કપ 2024સ્મૃતિ મંધાનાએ મહિલા એશિયા કપ 2024માં તેની પ્રથમ 36 બોલમાં 9 ચોગ્ગા (50) અડધી સદી ફટકારી છે. તેણીએ … Read more

શું આજે મહિલા એશિયા 2024માં ભારતની મહિલા ટીમ આજે 8મી ચેમ્પિયન જીતીને સફળ થશે?

ભારત મહિલા 🆚 શ્રીલંકા મહિલા ફાઈનલ મેચ આજે રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યે રમાશે ભારત મહિલા ટીમે બાંગ્લાદેશ મહિલા ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે અને શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને હરાવી છે અને ભારતની મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી છે. ફાઇનલમાં અત્યાર સુધીમાં 7 વખત ચેમ્પિયન જીતી છે અને 8મી વખત … Read more

WOMEN’S ASIA CUP FINALસેમી ફાઈનલ -1 ભારત અને બાંગ્લાદેશ મહિલાઓ વચ્ચે આજે કઈ ટીમ બાજી મારશે? કેટલા વાગે મેચ શૂરૂ થશે.

INDIA WOMEN 🆚 BANGLADESH WOMENભારતે મહિલા ટી-20 એશિયા કપ 2024માં નેપાળને હરાવીને સેમિ-ફાઇનલ 1માં પોતાનું સ્થાન બનાવ્યું હતું.ભારતીય મહિલા ટીમને નેપાળ સામે 178 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતીય મહિલાઓએ ખતરનાક ઇનિંગ રમી હતી જેમાં શેફાલી વર્માએ 57 બોલમાં 12 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે હેમલતાએ 5 ચોગ્ગાની … Read more

મહિલા ટી-20 એશિયા કપ ફાઈનલ કયા દિવસે અને કઈ ટીમ સામે અને ક્યારે સેમી ફાઈનલ 1 -2 મેચ રમાશે?

ટી-20 એશિયા 2024માં મહિલાઓ બે વખત ફાઇનલમાં પહોંચી છેજુલાઈ 26: પ્રથમ સેમિફાઇનલ ભારત મહિલા અને બાંગ્લાદેશની મહિલાઓ વચ્ચે બપોરે 2 વાગ્યે દાંબુલામાં રમાશે.બીજી સેમિફાઇનલ શ્રીલંકા મહિલા અને પાકિસ્તાનની મહિલાઓ વચ્ચે સાંજે 7 વાગ્યે દામ્બુલામાં રમાશે. બાંગ્લાદેશ મહિલા ટીમનિગાર સુલતાન, નાહિદા અખ્તર, દિલારા અખ્તર, ઈશ્મા તન્ઝીમ, જહાનારા આલમ, મારુફા અખ્તર, મુર્શીદા ખાતૂન, રાબેયા ખાન, રિતુ મોની, … Read more

ભારતીય મહિલા ટીમ T-20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી કોણ છે ભારતીય મહિલા ટીમની ફાઇનલ મેચ ક્યારે રમાશે?

મહિલા T-20 એશિયા કપ 2024 ગ્રુપ Aમાં, ભારતની મહિલા ટીમે સતત 3 જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને ગઈકાલની મેચ ભારત મહિલા 🆚 નેપાળ મહિલા અને ભારત મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં માત્ર 178 રન જ બનાવી શકી હતી જેમાં શફલી વર્માએ 48 બોલમાં 12 … Read more

ભારતીય મહિલા ટીમે તેની ત્રીજી જીત કેવી રીતે હાંસલ કરી અને ભારતીય મહિલા ટીમ કેટલા રનથી જીતી?

ભારત મહિલા 🆚 નેપાળ મહિલા આજની મેચ સાંજે 7 વાગ્યે શરૂ થઈ અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આજની ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના હતી. ભારતીય મહિલા ટીમશેફાલી વર્મા, સ્મૃતિ મંધાના (કેપ્ટન) દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોસ, દીપ્તિ શર્મા, એસ સજના, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી નેપાળ મહિલા ટીમસમજોતા … Read more