બાંગ્લાદેશ 🆚 વેસ્ટઈન્ડિઝ ODI સિરીઝમાં ,વેસ્ટઈન્ડિઝ 1-0થી આગળ અને બાંગ્લાદેશ બીજી ODIમાં 172/7 જેડેન જસ્ટિન 3 વિકેટ

બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. અને બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં બાંગ્લાદેશના બેટ્સમેન બેટિંગ કરતા જોવા મળ્યા હતા બાંગ્લાદેશ 🆚વેસ્ટ ઈન્ડિઝ ODI સિરીઝ … Read more

અફઘાનિસ્તાન 🆚 બાંગ્લાદેશ બાંગ્લાદેશ પ્રથમ વનડેમાં કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 47 રનથી 125/3

અફઘાનિસ્તાન 🆚 બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ODI મેચ આજે બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી જેમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 3 ODI મેચોની શ્રેણી શરૂ થઈ ગઈ છે, તમામ મેચો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાનની ટીમે 49.4 ઓવરમાં 10 વિકેટે 235 રનનો લક્ષ્યાંક … Read more

કાગિસો રબાડાએ ટેસ્ટ મેચોમાં 300 વિકેટ લીધી છે.અને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ 19/2

બાંગ્લાદેશ 🆚 દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 21 ઓક્ટોબરથી શરૂ થઈ છે, આ મેચ શેર બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા ખાતે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેણે 40.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા અને કોઈ પણ ખેલાડી લાંબી ઈનિંગ રમી … Read more

પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ ક્યારે અને કયા સમયે શરૂ થશે અને આજની મેચમાં જોવા મળશે ફેરફારો?

પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ આજે સવારે 10 વાગ્યે રમાશે અને આ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો આપણે પહેલા ટેસ્ટ ટેસ્ટ વિશે વાત કરીએ તોબાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમે પ્રથમ દાવમાં 113 ઓવરમાં 6 વિકેટે 448 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 171 … Read more