SL vs NZ LIVE શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડની બીજી વનડેમાં કુસલ મેન્ડિસની અડધી સદી, શ્રીલંકા જીતથી 48 રન દૂર

ન્યૂઝીલેન્ડ 🆚 શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થઈ હતી. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ODI મેચ શ્રીલંકન ટીમે 45 રને જીતી હતી અને શ્રીલંકાની ટીમ અવિષ્કા ફર્નાન્ડોએ સદી અને ODIમાં ચોથી સદી ફટકારી હતી. કુશલ મેન્ડિસે 128 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 143 રન … Read more