શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત શ્રીલંકા મહિલા એશિયામાં જીત મેળવી છે.

ભારત મહિલા 🆚 શ્રીલંકા મહિલા ફાઈનલ આજે 3 વાગ્યે શરૂ થઈ હતી અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આજની મેચની કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો મહિલા એશિયા કપ 2024સ્મૃતિ મંધાનાએ મહિલા એશિયા કપ 2024માં તેની પ્રથમ 36 બોલમાં 9 ચોગ્ગા (50) અડધી સદી ફટકારી છે. તેણીએ … Read more