મહિલા ટી-20 એશિયા કપ ફાઈનલ કયા દિવસે અને કઈ ટીમ સામે અને ક્યારે સેમી ફાઈનલ 1 -2 મેચ રમાશે?
ટી-20 એશિયા 2024માં મહિલાઓ બે વખત ફાઇનલમાં પહોંચી છેજુલાઈ 26: પ્રથમ સેમિફાઇનલ ભારત મહિલા અને બાંગ્લાદેશની મહિલાઓ વચ્ચે બપોરે 2 વાગ્યે દાંબુલામાં રમાશે.બીજી સેમિફાઇનલ શ્રીલંકા મહિલા અને પાકિસ્તાનની મહિલાઓ વચ્ચે સાંજે 7 વાગ્યે દામ્બુલામાં રમાશે. બાંગ્લાદેશ મહિલા ટીમનિગાર સુલતાન, નાહિદા અખ્તર, દિલારા અખ્તર, ઈશ્મા તન્ઝીમ, જહાનારા આલમ, મારુફા અખ્તર, મુર્શીદા ખાતૂન, રાબેયા ખાન, રિતુ મોની, … Read more