SL 🆚 NZ LIVE શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટશ્રીલંકા 32 ઓવરમાં 102/1 સ્કોર દિમુથ કરુણારત્ને, દિનેશ ચાંદીમલ 100 રનની ભાગીદારી
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની છેલ્લી અને બીજી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પથુમ નિસાન્કા અને દિમુથ કરુણારત્ને પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા, જેમાં શ્રીલંકાની પ્રથમ વિકેટ 0.6 રને પથુમ નિસાન્કા 3 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો.85 બોલમાં 52 રનની ઇનિંગ રમી રહેલા દિનેશ ચાંદીમલની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટમાં … Read more